SPIPA/201516/2 - યુ.પી.એસ.સી. સીવીલ સર્વિસીઝ પરીક્ષા ૨૦૧૬ માટેના પ્રશિક્ષણવર્ગ ૨૦૧૫- CALL LETTER

SPIPA/201516/2 - યુ.પી.એસ.સી. સીવીલ સર્વિસીઝ પરીક્ષા ૨૦૧૬ માટેના પ્રશિક્ષણવર્ગ ૨૦૧૫-૧૬

સરદાર પટેલ લોક પ્રશાસન સંસ્થા (સ્પીપા), અમદાવાદ ધ્વારા તા.૨૭/૯/૨૦૧૫ ને રવિવારના રોજ યોજાનારા પ્રથમ તબક્કાની પરીક્ષા માટેના પ્રવેશપત્ર (Hall Ticket) ઉમેદવાર http://ojas.guj.nic.in/ અથવા http://ojas1.guj.nic.in/ વેબસાઇટ ઉપરથી તા.૧૫/૯/૨૦૧૫ (બપોરે ૨.૦૦ કલાકે) થી તા.૨૭/૯/૨૦૧૫ સુધી (સવારના ૧૧.૦૦ વાગ્યા સુધી) ડાઉનલોડ/પ્રિન્ટ આઉટની નકલ મેળવી લેવાની રહેશે.


TO DOWNLOAD : CLICK HERE

Subscribe to this Blog via Email :