CCC DISTRICT WISE UNIVERSITY LIST


CCC ની પરીક્ષા હવે ક્યાં જિલ્લાના ઉમેદવાર ને કઈ યુનિવર્સિટીમાં આપવી તે બાબત નો સામાન્ય વહીવટ વિભાગનો 10/12/15નો પરિપત્ર મિત્રો સરકારના વિવિધ વિભાગ નોકરી કરતા કર્મચારી માટે અત્યાર સુધી CCC પરીક્ષા GTU દ્વારા લેવામાં આવતી હતી તેની સાથે બીજી આઠ યુનિવર્સિટી દ્વારા લેવાશે જો તમે GTU માં CCC પરીક્ષા રજીસ્ટ્રેશન કરેલ હોય અને કદાચ પરીક્ષા બાકી હોય તો તમારે GTU સિવાય યુનિવર્સિટી પરીક્ષા લઇ શકે છે CCC બાકી હોય તેવા મિત્રો નીચેની તમામ લિંક પરથી જઈ તમારા જિલ્લા વાળા કર્મચારીઓ ને કઈ યુનિવર્સિટી માં પરીક્ષા આપવી તે એક વાર ચેક કરી લેવું ..


પરિપત્ર : PAGE 1   , PAGE 2

ક્યાં જિલ્લાના કર્મચારીઓ ને કઈ યુનિવર્સિટી
PAGE 1 , PAGE 2